પ્રણયભંગ ભાગ – 29 ( અંતિમ ભાગ)

(159)
  • 5.7k
  • 8
  • 2.7k

પ્રણયભંગ ભાગ – 29 લેખક - મેર મેહુલ (બે વર્ષ પછી) ચોમાસાની રાત હતી, વરુણ દેવ કોપાયમાન થઈને અનરાધાર વરસી રહ્યા હતા.ચો-તરફ ઘૂંટણસમા પાણી ભરાય ગયાં હતાં. છેલ્લાં એક અઠવાડિયાથી વડોદરા શહેરનું જનજીવન ખોરવાય ગયું હતું, વિશ્વામિત્રી પણ ગાંડી-તુર થઈ હતી, જેને કારણે શહેરમાં પાણી સાથે મગરો પણ ઘુસી આવી હતી. તંત્રએ પણ લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ આપી હતી. છેલ્લાં ત્રણ દિવસથી વીજળી તો ગુલ જ હતી પણ અલ્કાપુરી સોસાયટીનું એક ઘર લાઈટોથી ઝળહળી રહ્યું હતું. સોલાર સિસ્ટમ સાથે જનરેટરની સુવિધાથી ઉપલબ્ધ આ ઘર વડોદરાનાં ડભોઇ તાલુકાના મામલતદાર એવા અખિલ સંઘવીનું હતું. બે વર્ષ