100 દિવસ

  • 3.6k
  • 1
  • 1.2k

"જ્યારે આપણાં હોવા પણા નું ભાન થાય ત્યારે આપણે જાગૃત થયાં તેમ કહેવાઈએ પણ જો આમજ બેભાન અવસ્થામાં જીવન વીતી જય તો આપણા માટે ખૂબ જ બેદરકારી ભર્યું જીવન કહેવાઈ જાય." "ખરેખર ખેલ તો સમય નાં જ છે સમયે સમજણ આવે અને સમયે જ હાહાકાર થઈ જાય પણ ક્યારેક સમય સમય માં જ આપણે તો આપણું સર્વસ્વ જ હોમાઈ દેતાં હોઈએ છીએ એટલે જ તો જીવન ને જાણવું, માણવું અને જીવી લેવું જોઈએ." "એક નજરીયું 100 દિવસ તરફ."