આહવાન - 28

(54)
  • 3.7k
  • 3
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ - ૨૮ વિકાસ તો નવાઈ જ પામી ગયો જ્યારે એણે આધેડ વ્યક્તિના મોંઢામાંથી ઉધરસ આવતાં એક સિક્કો નીકળ્યો. એને કંઈ ખબર જ ના પડી કે આ બધું શું થઈ રહ્યું છે‌. આટલો મોટો વ્યક્તિ સિક્કો તો ગળી ન શકે.‌..સાથે અત્યારે બાર દિવસથી અહીં આઈસીયુમાં છે એની એવી કોઈ સ્થિતિ જ નથી એ કે એ પોતે આવું કંઈ કરે...અને કરે તો પણ અહીં કેવી રીતે કરી શકે ?? વિકાસે હવે કોઈ પણ રીતે આ વ્યક્તિને જગાડવાનું નક્કી કર્યું. પણ પછી થોડીવારમાં જે બીજાં બે પેશન્ટ ઈમરજન્સી સાથે આઈસીયુમાં એડમિટ થયાં...આથી ફટાફટ બધાં એનામાં