આમ બાળપણ વીત્યું

(12)
  • 3.2k
  • 1
  • 816

*આમ બાળપણ વીત્યું* લઘુકથા... ૨૫-૫-૨૦૨૦અર્જુન નો ઈન્ટરવ્યુ ચાલતો હતો અને ઈન્ટરવ્યુ લેનારે એક સવાલ પૂછ્યો કે તમારી આ ફિટનેસ ટ્રેનર ની સફળતા નો શું રાઝ છે ??? જે આજે તમે સેલિબ્રિટી હિરો નાં ટ્રેનર છો અને તમારું નામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ સફળતા નું રહસ્ય કહેશો???અર્જુન આ સાંભળીને આંખમાં આવેલા અશ્રું છુપાવીને એ નાનપણની યાદોમાં ઉતરી ગયો...એક નાનું રૂમ રસોડાનું મકાન હતું એક પરા વિસ્તારમાં...માતા-પિતા એ પ્રેમ લગ્ન કર્યા હતા એટલે બન્ને પરિવારો એ બહિષ્કાર કર્યો હતો...કોઈ નો સાથ સહકાર નહોતો...પિતા કેતનભાઈ નોકરીએ થી પાછાં આવતાં હતાં ત્યારે એક ગાડી એમની સાયકલ ને ટક્કર મારી જતી રહી અને