દિલ ની કટાર - સંવેદના

(12)
  • 5.5k
  • 2
  • 1.5k

દિલની કટાર...."સંવેદના" સંવેદના.. વેદના સાથે પ્રેમ સાથે સંકળાયેલી સંવેદનાં.. સંવેદના હરએક જીવમાં હોય છે જ્યાં સુધી શરીરમાં જીવ છે સંવેદના છે સંવેદના ગઇ એટલે એ મૃત ગણાય છે. પણ સંવેદના એક એક જીવનાં કણ કણમાં પ્રસરેલી છે. સંવેદના પ્રેમનું પહેલું પગથીયું છે અને છેલ્લું પણ સંવેદના થાય લાગણી થાય લાગણી પ્રેમમાં પરીવર્તન થાય. આકર્ષણ પછી સંવેદના આવે પ્રેમ પ્રગટાવે છે. સ્પર્શ અને પ્રેમથી સંવદના ભોગ ભોગવે છે દીલની સંવેદના પ્રેમ, વિરહ, તડપ, વિયોગને ભોગવે છે આનંદ ખુશી અને ઉત્તેજના પણ અનુભવે છે. માનવ, પ્રાણી, પક્ષી, જંતુ બધાં જીવમાં સંવેદના છે જે જીવે છે એ સંવેદનાથી સમજે છે અનુસરે છે. માનવ