રાજકારણની રાણી - ૨૩

(63)
  • 5.4k
  • 1
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩ જનાર્દનને સમજાતું ન હતું કે કોની વાતને સાચી માનવી જોઇએ. એક તરફ સુજાતાબેન પોતાને ટિકિટ મળી જવાનો આત્મવિશ્વાસ સાથે દાવો કરી રહ્યા છે અને બીજી તરફ પાટનગરના તમામ સૂત્રો રવિનાને ટિકિટ આપવામાં આવી રહી હોવાની માહિતી આપી રહ્યા છે. બેમાંથી કોણ સાચું છે એ જાણવું મુશ્કેલ બની ગયું છે. રતિલાલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એ અત્યારે બાજુ પર જ રહી ગયા કે શું? તે પોતાની પુત્રીને મેદાનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે મહિલાને જ ટિકિટ આપવાની હોવાથી એમણે દાવ રમ્યો છે. જનાર્દનને અચાનક યાદ આવ્યું કે હિમાની હજુ આવી