લગ જા ગલે - 16

(40)
  • 4.9k
  • 2
  • 1.5k

સવાર પડી નિયતિ ની આ ઘરમાં છેલ્લી સવાર હતી. આજે બંને જણ વહેલા ઉઠી ગયા છે. એમનું બધું કામ આજે જ પુરૂં કરવાનું હતું. નિયતિ ની મળસ્કે ચાર વાગ્યા ની ટ્રેન હતી.બંને ઉઠીને જ કામે લાગ્યા છે. ઘર નું વાતાવરણ થોડું બદલાયેલુ લાગે છે. આજે વિવેક એ પહેલાં જમી લીધું. તન્મય અને નિયતિ પછી થી જમવા બેઠા. જમીને તન્મય બહાર ગયો. નિયતિ મન ભરીને આખા ઘરને જોઇ રહી હતી અને એક એક પળને યાદ કરી રહી હતી. સાંજ પડતા તન્મય માસ્ક અને ગ્લોવ્ઝ લઇને આવ્યો. બંને નું હજુ પણ કામ બાકી જ હતું. નિયતિ એ સાંજે ચા બનાવી. ત્રણેય સાથે ચા