કોણ છે આ સમાજ?

  • 4.5k
  • 1.1k

કોણ છે આ સમાજ ? 1) "ભાઈ સામે વાળા રસિકભાઈ ના દીકરાનું SSC નું રિઝલ્ટ આવ્યું તમને ખબર છે ? સાવ ઓછા માર્ક્સ આવ્યા. બિચારા રસિકભાઈ એના દીકરા પાછળ કેટલી મહેનત કરતા હતા. પણ એના દીકરા એ એનું નામ ડુબાવ્યું." 2) "અરે પેલા બાબુભાઇ ની દીકરીએ આપઘાત કર્યો?" "કેમ?" "બારમા ધોરણમાં નાપાસ થઇ એટલા માટે." "અરરરર...... આજકાલ ના બાળકોમાં હિમ્મત જ નથી. સમાજની સામે લડવાની શક્તિ જ નથી." સમાજ....... સમાજ...... સમાજ....... શું છે આ સમાજ? કોઈ વ્યક્તિ છે? કોઈ રાક્ષસ છે? કોઈ ભૂત છે? કે પછી કોઈ હિન્દી ફિલ્મ નો