રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 23

(17)
  • 4.4k
  • 1.8k

ભાગ - 23રીયા અને વેદની, બંનેની હાલની મૂંઝવણનો અંત લાવવા...તેમજ રીયા અને વેદની, આજે સુહાગરાત હોવાથી તેમનો વધારે સમય નહીં બગાડતા...શ્યામ : રીયા, વેદ જુઓ, મને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો સમય થઈ ગયો છે. તો હવે તમે બંને, કંઈ પણ બોલ્યા/ચાલ્યા સિવાય, હું તમને બંનેને જે કહું તે સાંભળો. કેમકે... હવે હું જે બોલીશ, એના પછી તમારા બેમાંથી, કોઈએ પણ મને કંઈ પણ પૂછવા જેવું રહેશે નહીં. તો સૌથી પહેલા રીયા તું સાંભળ. રીયા સૌથી પહેલા તુ એટલાં માટે કે... હું માનું છું કે તુ અત્યારે આપણી વચ્ચે ચાલી રહેલી આ બધી વાતોથી, અને