27 - ૨૭ વર્ષ

  • 3.6k
  • 976

૨૭ આ ૨૭ વર્ષ એટલે જાણે કોઈ મુવીનો ઇન્ટરવેલ પડ્યો હોય અને હવે આગળ શું થશે ? એની ચિંતા બહુ આકરા લાગે છે,આ ૨૭. હા હવે હું ૨૭નો થઈ જવા આવ્યો છું. એક તરફ ધંધો સેટ કરવાનો એક તરફ પરિવારને કૈક આપવાની ચિંતા,સમાજમાં કૈક કરી બતાવવાની ઈચ્છા. આ ૨૭ વર્ષે હવે લગ્ન નો પણ વખત આવી ગયો છે.બધાને મનમાં એમજ છે. ૨૭ વર્ષે ધંધો કરવો એ બહુ સારી વાત છે અને એ પણ પોતાના પગ પર , પણ હકીકત તો મનેજ ખબર છે. એક બાજુ અત્યાર સુધી કાયમીને માટે ભાણામાં આવેલી નિસફળતા અને હવે આ મારા પ્રયત્નોથી હું સફળતા મેળવી