CHARACTERLESS - 19

(34)
  • 4.4k
  • 1
  • 1.6k

Characterless ગતાંકથી ચાલુ...... અઢારમાં ભાગમાં તમે જોયું કે અમારા ક્લાસમાં મારી અને સરલની પ્રેમ વિશેની ખોટેખોટી અફવા ઉડી હતી.એમાં સાગર-સરલ બંને લોકો મને જ આ બાબતે દોષી ગણે છે અને મારી પર ગુસ્સો કરે છે, એમની સાથે મારી થોડી બોલાચાલી થાય છે. પછી હું કોલેજથી સીધો દોસ્ત ગાર્ડનમાં જાઉં છું ત્યારે સુરજના પપ્પાનો સુરજની તબિયત સારી છે એ બાબતે ફોન આવે છે ત્યારે હું અને રાહુલ બંને જણા હોસ્પિટલમાં સુરજને મળીએ છીએ જે હજી કોમામાં છે. અને અંતે કુલર આગળ સમીક્ષાદીદી અમને મળે છે પછી તેઓ અમને એક વાત