જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-24 - છેલ્લો ભાગ

(15)
  • 3.3k
  • 1.3k

આગળના ભાગમાં જોયું કે પદમાને શ્રીમંત કરવાનું છે અને તેના માતા-પિતા તેને સ્વીકારવા માંગે છે, હવે આગળ)પદમા થોડી વાર તો કંઇ બોલી નહી, શું થયું! વિચારીને કહું આઈ ..અને તે વિચારમાં પડી ,શું કરું હું !સાચે જ મારા માતા પિતા મને સ્વીકારવાના હશે કે પછી.. મહેશ હું શું કરું! તારે જવું હોય તો જા ને તારું પિયર છે અને વ્યાજનું વ્યાજ તો બધાને વ્હાલુ હોય,તો એકવાર મુંબઈ પિતા જોડે વાત કરી લે,આટલા વખત પછી શું પિતા મારી સાથે વાત કરશે, તે આઇને ફોન કરે છે, અને તેના પિતા જોડે વાત કરે છે, તેના પિતા નો અવાજ સાભળતા અશ્રુ