અમાસનો અંધકાર - 15

  • 3.8k
  • 1.3k

વીરસંગની લગ્નની ઘડીઓ શરણાઈના સૂરે સજી રહી છે. વીરસંગની માતા એને લેવા કોણ આવશે એ આશથી આભે નજરો માંડી રહી છે અને બીચારા વીરસંગના મામા જુવાનસંગની કેદમાં સડી રહ્યાં છે એ આપણે જોયું. હવે આગળ... આ બાજુ શ્યામલી મહેંદી ભર્યા હાથે, ખુલ્લી આંખે વીરસંગની યાદોમાં ખોવાયેલી છે. એ એની પોતાની કલ્પનાની દુનિયામાં રાધા બની એના 'શ્યામ' સાથે મહારાસ રમવા અંતરમનના ઓરડે રાહ જોતી ઊભી છે..એ દ્રશ્ય જોઈ. આટલું તો લખવું જ પડે ... .....સમી સાંજની વેળાએ .....રૂપરસીલી રાધાગોરી .....જમુનાતીરે ઊભી .....બરસાનાની છોરી કાનકુંવર નંદલાલ..... વાંસળીના સંગે...... એક નજરથી વિંધાય..... રંગાઈ પ્રિત રંગે...... ........નાગણસમી વાળની લટ .........ગાલે ઝોલા ખાય .........બાંધી