મિશન 5 - 9

(19)
  • 4.1k
  • 2
  • 1.9k

ભાગ 9 શરૂ આઈ થિંક આ સ્પેસક્રાફટ અચાનક તેણે ઇમપેક્ટ પડ્યું એટલે બંધ થયું હતું હવે કદાચ શરૂ થઈ જવું જોઈએ જેકે કહ્યું. અરે એ બધું તો ઠીક જેક પણ સ્પેસ્ક્રાફ્ટમાં ઝોયા નથી દેખાઈ ઝોયા સ્પેસક્રાફટમાં નથી તો ગઈ કયા? જેક નવાઇ પામતા બોલ્યો. અરે હમણાં તો આપણી સાથે જ હતી અને જ્યારે આપણે અંદર આવ્યા ત્યારે પણ કદાચ આપણી હજુ રોહન આટલું બોલ્યો ત્યાં તો જેકે કહ્યું કે હું આ મિશન માટે એક બલિદાન આપી શકું પણ આપણું બીજું સભ્ય ગૂમ થઈ જાય આ સહન કરી જ ન શકું આટલું કહેતા જ સુસવાટા કરતો જેક સ્પેસ્ક્રાફ્ટની બહાર નીકળ્યો. અરે જેક