જાણે-અજાણે (75)

(38)
  • 5.1k
  • 1.5k

એક સમય એવો હતો કે રેવા કૌશલને હેરાન કરી તેની મજા લેતી હતી અને આજે એક સમય એ પણ છે જ્યારે કૌશલ રેવાની આદતો અપનાવી તેની જ મજા લેવાં લાગ્યો. પણ નિયતિ તેની બધી વાતો થી માત્ર ગુસ્સે જ થઈ રહી હતી. જેટલું તે કૌશલથી દૂર રહેવા માંગતી હતી એટલો જ કૌશલ તેનાં જીવનમાં આવી રહ્યો હતો. આ વાતથી નિયતિ કોઈકને કોઈક ખૂણે ડરી રહી હતી. તેને ડર હતો કે જો કૌશલ તેની નજરો સામેં આમ ને આમ જ રહેશે તો કદાચ તે પોતાની જીવાબદારીઓને મહત્વ નહીં આપે અને કૌશલ તરફ પગલાં ભરવાં લાગશે. અને