મન નું ચિંતન - 12

(41)
  • 4.6k
  • 1.6k

પ્રકરણ 12 : વિજય રવિ પંડયા મિત્રો , મનનું ચિંતન પ્રકરણ 12 લઇ ને આવી રહયો છું,વાંચીને અભિપ્રાય ચોકકસ થી આપજો.જો ના ગમે તે સજેશન આપજો. આજનો શબ્દ : વિજય આજે વિજય શબ્દ વિશે થોડી વાત કરવી છે.શબ્દોઓ પણ એક જાતની રમત છે.જે રમતા આવડી જાય તો પણ શબ્દોની રમતમાં વિજય અવશ્ય તમારો જ થાય.વિજય થાય એટલે તમે એક ડગલું આગળ મુકવા પ્રેરણાશો. જો તમારે જીવનમાં કોઇ જગ્યાએ વિજય મેળવવો હશે , તો તમારે તન , મન થી તે કામ