DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 52

(12)
  • 3.3k
  • 1.1k

રોમન હજુ પણ અસમંજસ ની ભૌતિકતામાં જ જીવી રહ્યો છે અને તે હજુ પણ એમજ વિચારી રહ્યો છે કે આ ટેઈલ vibrations ને કેવી રીતે કાઉન્ટ કરવા?પરંતુ તેને તેના મસ્તિષ્કની હદો ની બહાર દૂર દૂર સુધી કોઇ જ ઉપાય નથી દેખાતો. જોકે તેને ઉપાય ના દેખાય તે પણ સ્વાભાવિક જ છે કારણ કે પરમ તત્વ પરમેશ્વરથી અતિરિકત આ કાઉન્ટિંગ અન્ય કોઈપણ કરી શકે તેમ છે જ નહીં. સ્વયં female કે અન્ય પ્રેતાત્માઓ પણ નહીં .રોમન અંતે હારી જાય છે અને એવી જ અવસ્થામાં જંગલ ની ફર્શ પર સૂઈ જાય છે .થોડીવાર પછી રોમન ને એક તૃટક અવાજ સંભળાય છે.અને તેની