મિશન 5 - 8

(15)
  • 4.4k
  • 4
  • 1.9k

ભાગ 8 શરૂ હા અમને પણ જણાવ શું રસ્તો કાઢ્યો છે તે તો એમાં અમે પણ સાથ સહકાર આપી શકીએ રોહને જેકને સહકારની ભાવના સાથે કહ્યું. હવે હું ખુદ જ બહાર જઈને આપઘાત કરી લેવાનો છું એમ પણ મારી દુનિયા તો મારી નિકિતા જ હતી. તે હતી એટલે તો હું જીવનને જીવી રહ્યો હતો. હવે તેની વગર જીવવું નકામું છે. અને હા રિક અને ઝોયા સાંભળો આ સેપસ્ક્રાફ્ટ પાછું પૃથ્વી ઉપર કેવી રીતે જશે તે મેં સેટ કરેલું છે. તમે લોકો થોડુંક સેટ કરશો એટલે થઈ જશે અને હા જે હીરા અહીંયાંથી લઈ જવા માટે જે મોટું બોક્સ હતું તે