· મીરા ફરી વાર મુંબઇમાં મળે છે. ફોનમાં વાત કરતા કરતા દરીયા કિનારે ચાલી રહ્યો હતો. ક્યાય પ્રેમી પંખીડા તો ક્યાંક પરિવાર સાથે દરિયાની શિતળતાનો અનુભવ કરતા હતા. દરીયાના મોજા દિવાલ સુધી અથડાતા હતા.આ વાતાવરણ મનને શાંતિ આપતુ હતુ.આમ પણ દેશમાં મરીન લાઇન એ એક જ એવી જગ્યા હશે ત્યારે એક તરફ શહેરનો વૈભવ અને એક તરફ સમુદ્ર નો વૈભવ એક સાથે જોવા મળે. દર વખતે શ્યામ મુંબઇ આવે એટલે એકવાર તો મરીન ડ્રાઇવ પર ચાલવા નિકળે જ એવી જ રીતે આજે પણ શ્યામ નિકળ્યો હતો પણ અચાનક જ શ્યામ ઉભો રહી ગયો અને ફોન પર પણ કોલ યુ લેટર