રાજકુમારી સૂર્યમુખી-2

  • 3.2k
  • 1
  • 1.1k

રાજકુમારી સૂર્યમુખી-2 રાજકુમારીને રાજકુમારે એકબીજાનો હાથ પકડયો.શ્વેત ઋષિએ તેમને પહેલા લાલ રંગની દુનિયામાં દાખીલ કર્યા. બંને હાથ પકડીને 9 પગલા ચાલ્યા ત્યાં તો થોડે દૂર ખૂબ જ મોટો ધબાકો થયો.લાલ રંગની એક મહાકાય રાક્ષસી પ્રગટ થઈ.તે બોલવા લાગી હું તમને બંનેને ગુલામ બનાવું. રાજકુમારને રાજકુમારી પાછા પગલે ચાલવા લાગ્યા.બંનેએ આજુબાજુ નજર કરી તો દૂર દૂર સુધી નિર્જન પ્રદેશ છે.દૂર દૂર સુધી લાલ રંગની ચળકતી સપાટી દેખાય છે.તમામ વસ્તુઓનો રંગ લાલ છે. રાજકુમારી સૂર્યમુખી ખૂબ જ ડરી ગયા.એ ડરીને રાજકુમારને પકડી લીધા.એ મહાકાય રાક્ષસી ક્રૂર અટ્ટહાસ્ય કરતા બોલી "મારા પ્રશ્નના સહિ ઉત્તર આપો. નહીંતર મારા ગુલામ બનો.હા. હા." રાજકુમારને રાજકુમારી હજુ