સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૯)

(31)
  • 3.1k
  • 3
  • 1.5k

"સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૧૯) સૌંદર્યા - એક રહસ્ય ભાગ -૧૮ માં જોયું કે ધીમાન સૌંદર્યાને લઈ ને ગુજરાતની બોર્ડર પાસેના રાજસ્થાનના કોટરા ગામે લઈ જાય છે. ત્યાં સૌંદર્યા સાથે લગ્ન કરે છે. છ મહિના સુધી સુખી જીવન જીવે છે..પણ એક દિવસ ધીમાન ના ભાઈ દેવને દુશ્મનો કેદ કરે છે.જેને છોડાવા માટે ધીમાન જાય છે. પણ ત્રણ મહિના સુધી પાછો આવતો નથી. હવે આગળ... આખરે સૌંદર્યા ઈડર જવાનું નક્કી કરે છે. પોતાનો જરૂરી સામાન બેગમાં મુકીને ઈડર જાય છે. ઘરે તાળું હોય છે... કદાચ પપ્પા મમ્મી બહાર ગયા હશે એવું માની ને પાડોશીને પુછે છે. પાડોશી કહે છે કે