" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૦) સૌંદર્યા- એક રહસ્ય ભાગ-૧૯ માં જોયું કે ધીમાન છ મહિના પછી આવે છે અને સૌંદર્યાને વાંસવાડા પોતાના બીજા ઘરે લઈ જાય છે.. એમના લગ્ન ની વાર્ષિક તિથિ આવે છે.. બંને પોતાની first marriage anniversary આનંદ થી મનાવે છે. હવે આગળ. પ્રથમ મેરેજ એનીવર્સરીના બીજા દિવસથી સૌંદર્યાને લાગે છે કે હવે દુઃખના દિવસો દૂર થયા. એ હવે ધીમાન સાથે આનંદ અને ઉત્સાહથી દિવસો પસાર કરે છે. આમને આમ સ્નેહથી દિવસો જાય છે. ગણેશ ચતુર્થી આવે છે. સૌંદર્યા ધીમાન ને કહે છે. મારા માટે ચાંદીના ઝાંઝર લાવો. હવે તો આ ઝાંઝર જુના થયા છે.. ધીમાન