મન નું ચિંતન - 11

(35)
  • 4.1k
  • 1.6k

પ્રકરણ 11 : કઠોર રવિ પંડયા મિત્રો , મનનું ચિંતન પ્રકરણ 11 લઇ ને આવી રહયો છું,વાંચીને અભિપ્રાય ચોકકસ થી આપજો.જો ના ગમે તે સજેશન આપજો. આજ નો શબ્દ : કઠોર **************** મિત્રો , આજે થોડી કઠોર શબ્દ વિશે વાત કરવી છે.આ શબ્દ સાવ સરળ છે.બધા ના જીવનમાં લાગુ પણ ના પડી શકાય.બધા જ કઠોર હોતા નથી.કયારેક અમુક પરિસ્થિતિઓ કઠોર બનાવી દે છે. કઠોર મનનું વ્યકિત બનવું એ