દેવપ્રિયા (ભાગ-૬)

(24)
  • 3.7k
  • 1
  • 1.3k

" દેવપ્રિયા "( ભાગ-૬) " દેવપ્રિયા " ભાગ-૫ માં જોયું કે ભાર્ગવ કુરૂપ શ્યામા ને પાવાગઢ ના મહાકાળી માતાજી ના દર્શન કરાવે છે. જાણે પતિ અને પત્ની હોય એવું લોકો ને લાગે છે.. માતાજી ના પણ આકાશવાણી સ્વરૂપે આશીષ મલે છે.શ્યામાને એની ઝુંપડી પહોંચાડે છે.પણ વરસાદ ના કારણે ભાર્ગવ ને આખી રાત રોકાઈ જવું પડે છે.. હવે આગળ... ભાર્ગવ વિચારે છે. અરે.... હવે તો હું ફસાઈ ગયો. સવાર સુધી નીકળી શકાશે નહીં. આ ગંદી ઝુંપડી માં રાતવાસો... સુવાની સગવડ પણ નથી ‌... એક ગંદી ફાટેલી ગોદડી.. હશે આખી રાત જાગરણ કરીશ.. મહાકાળી માતાજી ની જે ...ઈચ્છા... .... મનમાં માતાજી નું