મિશન 5 - 7

(16)
  • 4.5k
  • 2
  • 1.9k

ભાગ 7 શરૂ એ તો હમણાં આપણે આ ડોર ઓપન કરીયે પછી જ ખબર પડશે આટલું કહીને જેક અને તેના સાથીમિત્રોએ મેન્યુઅલી ડોર ઓપન કર્યો. કારણ કે અણઘડ લેન્ડિંગને કારણે સ્પેસ્ક્રાફ્ટની બધી સિસ્ટમ બંધ થઈ ચૂકી હતી. અરે ઓહ માય ગોડ આ બધું શું છે? જેક સ્પેસ્ક્રાફ્ટનો દરવાજો ખોલતા જ બોલ્યો. અરે તું કેમ આમ બોલે છે મને તો જોવા દે શું છે અહીંયા! રિક જેક પાસે આવ્યો અને તે પણ આ દ્રશ્ય જોઈને ચોંકીને બોલ્યો. અરે બાપ રે! શું હું જે જોવ છું એ સાચું છે જેક? નિકિતા ત્યાં દરવાજા પાસે આવીને બોલી. હા બકા આ એકદમ સાચું છે,