અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 12

(15)
  • 2.9k
  • 1
  • 1.4k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૨ આશાબેન ઉઠ્યાં એટલે તેમણે જોયું કે, કિશનભાઈ રૂમમાં નથી. રૂમમાં કિશનભાઈને નાં જોઈને, આશાબેન તેમને આખાં ઘરમાં શોધવાં લાગ્યાં. બધી જગ્યાએ શોધતાં શોધતાં આશાબેન આસ્થાના રૂમમાં ગયાં. તો ત્યાં આસ્થા પણ નહોતી. આશાબેન ખૂબ જ ડરી ગયાં હતાં. કિશનભાઈ અને આસ્થા ઘરે નથી. એ વાત આશાબેન આદિત્યને જણાવવા તેનાં રૂમમાં ગયાં. આદિત્ય તેનાં રૂમમાં કોલેજે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યાં જ આશાબેને આવીને કહ્યું. "આદિત્ય, તારાં પપ્પા અને આસ્થા બંનેમાંથી કોઈ તેનાં રૂમમાં નથી. તું આસ્થાને ફોન કરીને પૂછ કે, તે ક્યાં છે?" આશાબેનને ડરેલા જોઈ, આદિત્યએ તરત જ આસ્થાને ફોન કર્યો. પહેલીવાર તો