For the first time in life - 12

(44)
  • 4.4k
  • 1
  • 1.7k

Things are getting worse day by dayકહેવાય ને કે डूबते को तिनके का सहारा બસ આ સમય મા Adi જ મારો એક માત્ર સહારો છે.ક્યારેક વિચાર આવે ને તો પણ હું કાંપી ઉઠું છું. એક કહેવત છે ને કે When Life Gives You A Lemon Make A Lemonade પણ અસલ જિંદગી માં ક્યાં એટલું સહેલું હોય છે..?Canteen માં એ દિવસે અભિનવ જોડે થયેલી એ અણધારેલીએ અધુરી મુલાકાત ,એ દિવસ પછી અભિનવ ના અઢળક Calls ને Messenges .મે એના માંથી ના તો એક પણ જવાબ આપ્યો ને આપવા પણ નહોતી માંગતી. હવે એ વ્યક્તિ જોડે સંબંધ રાખી ને હું પોતાને દુઃખી કરવા નહોતી માંગતી.