સમર્પણ - 5

(15)
  • 4.7k
  • 2
  • 2k

સમર્પણ પ્રકરણ-5 આપણે પ્રકરણ-4 માં જોયું કે મગનકાકા અનિષનું માંગું નમ્રતા માટે લઈને પરાગભાઈના ઘરે ગયા હતા પણ આટલા બધા મોટા ઘરેથી માંગું આવ્યું એટલે પરાગભાઈ વિચાર કરતાં હતાં કે મોટા ઘરે દીકરી પરણાવવા માટે કરિયાવર પણ વધારે જ કરવો પડે અને તેમની એટલી બધી પરિસ્થિતિ હતી નહિ તેથી તેમણે, હું વિચારીને જવાબ આપું એમ મગનકાકાને કહ્યું હતું. હવે આગળ.... નમ્રતા અને અનિષ બંને હવે મોટા થઈ ગયા હતા બંને સાથે જ રમતાં અને સાથે જ ભણતાં તેથી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. શૈશવના સ્મરણોની સાથે સાથે બંને હવે યુવાનીના સ્વપ્નો જોવા લાગ્યા હતા અને