મારી આશિકી... - 2 - અંતિમ ભાગ

(13)
  • 3.2k
  • 1.2k

મારી આશિકી... - 2 (કમાઈમેક્સ - અંતિમ ભાગ) કહાની અબ તક: મારા હેમંત ને એવું કહેવાની પ્રીતિની હિંમત શું થઈ, મન તો એણે એક ઝાપટ મારવાનું થઈ ગયું હતું! ક્લાસમાં સૌથી હોશિયાર હેમંત ને એકવાર મે હિંમત કરી ને કોફી પીવા ઇન્વાઇટ કરી દીધો. એ પછી તો અમે નંબર ની આપ લે કરી. એની સાથે મને પુસ્તક મેળામાં જવાનું ખૂબ જ ગમ્યું! અમે વધારે કલોઝ આવી ગયા. જ્યારે એ મને કોલ કરી ને કહેતો કે તાન્યા, તાનું... મને બહુ ગમે છે તારા અવાજ ને સાંભળવાનું તો હું તો શરમથી મારા ચહેરા ને ચાદર માં છુપાવી લેતી! એક વાર મારા અસ્ત વ્યસ્ત