અસ્તિત્વ - 5

(36)
  • 3.2k
  • 1
  • 1.3k

આગળના ભાગમાં આપણે જોયું કે અવની કઇંક મયંકને પૂછે છે...,હવે આગળ..., નવો પ્રેમ અને નવા પ્રેમ સંબંધની વાત જ કંઈક અલગ હોય એક અઠવાડિયામાં તો અવની અને મયંક એકબીજા ની વધુ નજીક આવી ગયા હતા, ત્યાં એક દિવસ અવની મયંકને મેસેજમાં પૂછ્યું એના પપ્પા વિશે..અવની : તમારા પપ્પા શુ કરે છે...?મયંક : સાચું કહું કે ખોટું?અવની : સાચું જ કહેવાનું હોય ને પાગલ.મયંક : જો તને સાચું કહીશ તો શાયદ તું મને છોડી દઈશ...અવની : લે વાત કહ્યા વગર કેમ ખબર પડે. હવે સાચું સાચું જલ્દી બોલો.મયંક : તું નારાજ ના થાય તો