પ્રેમનું વર્તુળ - ૨૦

(32)
  • 3k
  • 2
  • 1.5k

પ્રકરણ-૨૦ પ્રેમનું વર્તુળ સમય વીતી રહ્યો હતો. વૈદેહીની પુત્રી અરિત્રી હવે ત્રણ મહિનાની થઇ ગઈ હતી. ધીમે ધીમે હવે એ પુત્રીને રમાડવામાં વ્યસ્ત થઇ ગઈ હતી અને હવે એ રેવાંશને થોડો થોડો ભૂલવા લાગી હતી પરંતુ હજુ પણ ક્યારેક એને એ યાદ આવી જતો ત્યારે એની આંખો ભીની થઇ જતી. અને ક્યારેક એને બધી જૂની ઘટનાઓ યાદ આવવા લાગતી તો એને ગુસ્સો પણ આવતો અને એ ગુસ્સો ક્યારેક અરિત્રી પર પણ નીકળી જતો. ગુસ્સામાં એ ક્યારેક અરિત્રીને મારી પણ બેસતી. એને થતું કે, બધાની જિંદગીમાં બાળક બંને પતિ પત્નીને જોડવાનું કામ કરે અને મારા નસીબમાં તો એથી ઉલટું થયું. મારી