સૌંદર્યા - એક રહસ્ય (ભાગ -૧૮)

(16)
  • 3k
  • 4
  • 1.5k

સૌંદર્યા- એક રહસ્ય ( ભાગ-૧૮)સૌંદર્યા - એક રહસ્ય ના ભાગ -૧૭ માં જોયું કે સૌંદર્યા અને ધીમાન ના લગ્ન નક્કી થાય છે.. સંગીત કાર્યક્રમમાં સૌંદર્યા રાજસ્થાની લોકગીત પર પરફોમન્સ કરે છે. ધીમાન Emotional થાય છે.. ધીમાન ના ભાઈ દેવ કહે છે કે ભાઇ,સૌંદર્યા ભાભી ની યાદ આવી?.હવે આગળ...ધીમાન ધીમા સ્વરે :-" દેવ,આ વાત અહીં કોઈ ને કહેતો નહી.. પ્રસંગ માં ખલેલ પડશે.એ હાદસો ભુલી શકાશે નહીં..મારી જ ભુલ હતી.. એ ભુલનુ પ્રાયશ્ચિત કરવાનું છે.. તારી ભાભીનો આત્મા ની મુક્તિ માટે...પણ...... બધી... વાત બીજી વાર તું મલીશ ત્યારે કહીશ.. હવે કંઈ બોલતો નહીં."એટલામાં ધીમાન ના ઘરની ડોર બેલ વાગે છે.. ધીમાન