રોમન રાત્રિના અંધકારમાં એટલો ભયંકર પણ દેખાઈ રહ્યો છે. ઝાડનું પત્તું હલવાનો અવાજ પણ ફીમેલ ની ઉપસ્થિતિમાં પ્રતિબંધિત છે. ફીમેલ ની આ સમગ્ર નિર્જન વિસ્તાર ઉપર એટલી મોટી ધાક છે. ફીમેલ ના અસીમ સામર્થ્યનો નમુનો તો હજુ થોડી વાર રહી ને મળશે કે આ ફીમેલ ઘોસ્ટ કેટલી મોટી શક્તિશાળી છે. રોમને છેલ્લા કેટલાય સમયથી તેની મચ્છરદાની કાઢી જ નાખી છે કારણ કે રોમન જાણે છે કે આ નિર્જન વિસ્તારમાં કીડા મકોડા નો પણ પ્રવેશ નિષેધ છે તો પછી નાના મોટા જીવજંતુઓ નો તો પ્રશ્ન જ ઉભો નથી થતો.કિલોમીટરો દૂર સુધી ફીમેલ નું સામ્રાજ્ય પથરાયેલુ છે.અને આ ઘનઘોર વન ની