સમર્પણ - 4

  • 4.2k
  • 2.1k

સમર્પણ પ્રકરણ-4 આપણે પ્રકરણ-3 માં જોયું કે અનિષે પોતાના મનની વાત મોટીભાભી નિલમને કરી અને મોટાભાઈને કહી પિતાજી સુધી વાત પહોંચાડવા જણાવ્યું કે તેને નમ્રતા ખૂબ ગમે છે અને તે નમ્રતા સાથે મેરેજ કરવા ઈચ્છે છે. હવે આગળ.... નિલમને ખુશ જોઈને અનિકેતે તેને ખુશીનું કારણ પૂછ્યું એટલે નિલમે અનિકેતને વાત કરતાં કહ્યું કે, આપણાં અનિષભાઈને પેલા પરાગભાઈ દીકરી નમ્રતા છે ને એ ખૂબ ગમે છે અને તે તેની સાથે જ મેરેજ કરવા ઈચ્છે છે તો બાપુજીને કહીને નમ્રતાને ઘરે માંગું મોકલવાનું છે...!! અનિકેત: અચ્છા તો એમ વાત છે... ભાઈને નમ્રતા સાથે પ્રેમ થઈ ગયો છે...એમ જ