રાજકુમારી સૂર્યમુખી-1

  • 4.2k
  • 1
  • 1.3k

રાજકુમારી સૂર્યમુખી-1 શ્વેતપ્રદેશની આ વાત છે. શ્વેતપરીઓ વાદળાના દેશમાં રહે છે. હમણાં-હમણાં બધી જ યુવાન પરીઓના રંગો છીનવાઈ ગયા.જાદુ પણ છીનવાઈ ગયો.રાજકુમારી સૂર્યમુખી એ શ્વેતઋષિની ખૂબ જ મજાક ઉડાવી.આથી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં પોતાના નાનકડા કમન્ડળમાંથી પોતાના જમણા હાથમાં પાણી લઈ બોલ્યા... "મહારાજા પુષ્પદેવના રાજ્યમાંથી તમામ યુવાન પરીઓના રંગો છીનવાઈ જાય.જાદુ છીનવાઈ જાય.અગર કોઈ યુવાન પરી પોતાના શણગાર માટે શ્વેત રંગ સિવાય બીજા રંગનો ઉપયોગ કરશે તો તેની સુંદરતા નષ્ટ થઈ જશે." રાજકુમારી પોતાના પ્રેમી રાજકુમાર અમન સાથે વિહાર કરવા નીકળ્યા છે.રાજકુમારી સૂર્યમુખી શ્વેતઋષિના ચરણોમાં પડી ગયા.ખૂબ જ આજીજી કરવા લાગ્યા. માફી માંગવા લાગ્યા. શ્વેતઋષિએ રાજકુમારીને ઉભા