વિજ્ઞાન મંદિર

  • 5.1k
  • 1
  • 1k

વાર્તા- વિજ્ઞાનમંદિર લેખક- જયેશ એલ.સોની.ઊંઝા આશાપુરા ગામની હાઇસ્કૂલના ટ્રસ્ટી મંડળે એક મહિના પછી સ્કૂલના મેદાનમાં એક વિજ્ઞાન મેળો યોજવાનું નક્કી કર્યુ અને એની સંપૂર્ણ જવાબદારી હાઇસ્કૂલ ના હેડમાસ્તર ઋષિભાઇ ને સર્વાનુમતે આપવામાં આવી.હકીકતમાં આ વિજ્ઞાન મેળો યોજવાનું સૂચન ઋષિભાઇએ જ કર્યુ હતું.એમણે ટ્રસ્ટીમંડળ ને બાંહેધરી આપી હતી કે આપણો વિજ્ઞાનમેળો આખા રાજ્યનું ધ્યાન ખેંચશે. વિજ્ઞાનમેળાની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ.શિક્ષકો અને વિદ્યાર્થીઓ તન મનથી સ્કૂલનું નામ રોશન કરવા ખભેખભો મિલાવીને શ્રમ કરી