લોહીની લકીર ભાગ-૨

  • 4.1k
  • 1.1k

ભારત અને પાકિસ્તાન ના ભાગલા માં મુખ્ય ભૂમિકા ભજવનાર વ્યક્તિ હતા મોહહમદ અલી જિન્ના એવું કહેવાય છે કે જો જિન્ના વિદેશ થી પરત ફર્યા જ ના હોત તો પાકિસ્તાન ની નીવ જ ના મુકાઈ હોત.૧૯૧૦-૧૯૨૩ જિન્ના નો ઉદય-:મૂળ રૂપથી ગુજરાતી એવા જિન્ના નહેરુ,ગાંધી અને સરદાર પટેલ ની જેમ એક વકીલ જ હતા. ૧૮૫૮ દરમિયાન પોતાનો વ્યાપાર છોડીને કરાચી થી મુંબઈ આવી ગયેલ. વિદેશી રીતિ રિવાજ અને પશ્ચિમી સંકૃતિમાં જિન્નાની પરવરીશ થઈ હતી એ દિવસો માં જિન્ના ની ગણના કોંગ્રેસ ના એક કાબિલ અને ઉદારવાદી નેતા તરીકે થતી હતી. ૧૯૧૬ ના લખનૌ અધિવેશન માં તેઓના પ્રયત્નો થી જ કૉંગ્રેશ અને મુસ્લિમલીગએ