બાજુ માં રહેતો છોકરો... ભાગ -12

  • 2.8k
  • 1
  • 988

સોહમ અને શિલ્પા ડૉક્ટર પાસે છે... સેજલ ને શિવમ્ ઓમ, વિક્રમ, બધાં સોહમ અને શિલ્પા ને શોધે છે. આ બંને ક્યાં ગયાં , કશું કિધું પણ નથી' યાર સોહમ નો ફોન પણ નથી. લાગતો.... સેજલ ના ફોનની રીંગ વાગી ને સોહમ સામે થી બોલ્યો હેલ્લો સેજલ , હું શિલ્પા ને લયને ‌ડૉ‌કટર પાસે આવ્યો છું ને શિલ્પા ને પગે ફ્રેકચર થયું છે.. માટે એને પગમાં પાટો આવ્યો છે.... તમે લોકો ચિંતા ના કરશો હું આવું છું. શિલ્પા ને લઈને !!ઓકે.. સેજલ યાર શિલ્પા ને તો ફ્રેકચર થયું છે.ને સોહમ પાટો બધાવીને આવે છે.આપણે હવે જલ્દી જવું પડશે.....