લોસ્ટેડ - 32

(50)
  • 4.3k
  • 2
  • 2k

મોન્ટી નો ડાબો ગાલ સુન્ન પડી ગયો, થોડીક ક્ષણો માટે આંખો આગળ અંધકાર છવાઈ ગયો. એણે આંસુ ભરી આંખે આધ્વીકા સામે જોયું ત્યા તો તેના બીજા ગાલ ઉપર પણ એવો જ ઝન્નાટેદાર તમાચો પડ્યો."નાલાયક... નરાધમ...." આધ્વીકા એ ચીસ પાડી, તેની ચીસ રાઠોડ હાઉસ માં ગુંજી ઊઠી. દિવાન ખંડ માં બેઠેલા દરેેક જણે આધ્વીકાની ચીસ સાંભળી, જીજ્ઞાસા ના મન માં ફાળ પડી. તેેેણે આધ્વીકા ના રૂમ તરફ દોટ મૂકી. તે ની પાછળ પરિવાર ના બીજા સદસ્યો પણ દોડ્યા."શુું થયું?" જીજ્ઞાસા દોડતી રૂમમા આવી