રાજકારણની રાણી - ૨૨

(58)
  • 5.3k
  • 1
  • 3.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ હિમાનીએ જ્યારે અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉઠાવ્યો ત્યારે એને કલ્પના ન હતી કે રવિના હશે. હિમાનીએ 'હલો' કહ્યું ત્યારે રવિનાએ સવાલ કર્યો કે,"બેન, તમે જનાર્દનના પત્ની જ બોલો છો ને?" કોઇ નવો સ્ત્રી સ્વર સાંભળીને જ તેને નવાઇ લાગી હતી. તેણે કોઇ ભાવ વગર 'હા' કહ્યું એ પછી પોતાનો પરિચય આપતાં રવિના બોલી:"હું રવિનાબેન, પાલિકા પ્રમુખ બોલું છું...તમારી સાથે મુલાકાત કરવી હતી. અત્યારે આવી શકો છો?""હા, રવિનાબેન...." હિમાની રૂબરૂ મળી ન હતી પણ એક મહિલા નેતા કરતાં જનાર્દન પાસેથી સાંભળેલી વાતોને કારણે તેને સારી રીતે ઓળખતી હતી. એ 'ઓળખ' ધ્યાનમાં રાખીને બોલી:"કોઇ