લગ જા ગલે - 15

(28)
  • 3.8k
  • 1
  • 1.2k

તમે જાણવા ઉત્સુક છો ને કે આખરે તન્મય કોની વાત કરી રહયો હતો. ચાલો જોઈએ. જેટલા તત્પર તમે છો એટલી જ તત્પર નિયતિ પણ છે કે આખરે એ કોની વાત કરી રહયો છે?નિયતિ એ તન્મય ને પૂછયું, "તમે કહેવા શું માંગો છો?"તન્મય એ કહ્યુ, "હું એમ કહેવા માંગું છું કે તું અને વિવેક લગ્ન કેમ નથી કરી લેતા. તમારા બંને નું સારું બને પણ છે. એની પાસે શું નથી??? દેખાવે ખૂબ સરસ છે. સ્વભાવ પણ સારો છે. પૈસા ની કોઇ કમી નથી."તન્મય ની આ વાત થી એને ઘણું જ દુઃખ થાય છે. એ વિચારે છે કે, "તન્મય આમ કઇ રીતે કહી