પ્રેમદિવાની - ૧૫

(22)
  • 3.6k
  • 2
  • 1.5k

જિંદગી પ્રેમમય બની અચાનક જ,દરેક સ્વપ્ન ખરા બન્યા અચાનક જ,અધૂરપ એની પૂર્ણ બની અચાનક જ,જોને મીરાં પ્રેમથી ખીલી ઉઠી અચાનક જ!મીરાં અને અમન બંને એકબીજાથી ખુબ દૂર હતા છતાં બંનેની આત્મા સાથે જ હોય એવી અનુભૂતિ મેળવી શકે એટલા બંને પ્રેમમાં સક્ષમ બની ચુક્યા હતા. જવલ્લે જ આવો પ્રબળ અને નીસ્વાર્થ પ્રેમ જોવા મળે એવો બંનેનો પ્રેમ હતો. અને અચરજ તો એ થાય કે બંનેનો આત્મા સાથે પ્રેમ હતો નહીં કે શારીરિક ઈચ્છાનો... કોઈ પણ બંનેની લાગણીને જાણે તો સહજ મનુષ્યરૂપી ઈર્ષા મનમાં જાગે જ એવી બંનેની લાગણી હવે પ્રથમના મનને ડંખવા લાગી હતી. કારણકે પ્રથમ સિવાય કોઈ જ મીરાં