ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 15

(143)
  • 5.2k
  • 7
  • 3.1k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-15 રાવલપિંડી, પાકિસ્તાન નગમા, માધવ અને દિલાવરને આખરે બલવિંદરના ઘરે એક લોકર મળી આવ્યું હતું, જેમાં ડાયરી શોધી રહેલા માધવે ઘટસ્ફોટ કરતા કહ્યું કે અંદર કોઈ ડાયરી જ નથી. "શું કહ્યું?" માધવે જેવી લોકરમાં ડાયરી ન હોવાની વાત કરી એ સાથે જ નગમાએ અચંબિત સ્વરે કહ્યું. "લાવ મને જોવા દે.!" નગમાનું મન રાખવા માધવ એક તરફ ખસી ગયો, નગમાએ ફટાફટ આખું લોકર ફેંદી કાઢ્યું પણ એને લોકરમાંથી ડાયરી ના મળી. "એક કામ કરો, અંદર જેટલી વસ્તુઓ છે એ બધી આપણી સાથે લઈ જઈએ..રખેને આ વસ્તુઓમાંથી કંઈક કામનું મળી આવે." દિલાવરે સૂચન કરતા કહ્યું. દિલવારની વાતનું માન રાખી