ફક્ત તું ..! - 11

  • 3.7k
  • 2
  • 1.5k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૧ નીલ - બસ આજ પ્રોબ્લેમ છે અવની. તું સાચુ સાંભળી નથી શકતી. કોઈ માણસ જ્યારે કેહતું હોય ત્યારે એનું પૂરું સાંભળ. અને હા જ્યારે કોઈ લોકો આપણને કશું કહે છે તો એ આપણા સારા માટે કહે છે.કોઈ ને એવો ખોટો શોખ નહીં હોતો કહેવાનો. અવની - તો પછી એમ જ કહી આપને કે હું ખોટી જ છુ સાવ, મારામાં બુદ્ધી નથી, હું ખરાબ છુ. નીલ - અવની પ્લીઝ . વાતને એટલી બધી આગળ ના વધાર.. તારે વાત ના કરવી હોય તો ના પાડી દે. અવની - ( એક દમ ગુસ્સામાં ) હા તો નથી