મારી આશિકી... - 1

  • 3.8k
  • 1.3k

મારી આશિકી... અરે યાર પ્યાર છે કે કોઈ મજાક?! પ્રીતિની હિંમત શું થઈ, એણે એવું કહેવાની?! દિલ તો એવું કરતું હતું કે એણે જઈને એક ઝાપટ મારી જ આવું, પણ શું કરું, હિમ્મત જ ના ચાલી! હેમંત, એનું નામ હેમંત! લાગે પણ બહુ જ સ્માર્ટ, પણ મને તો એની વાતો જ બહુ ગમતી! જ્યારે એ ક્લાસમાં એન્ટર થાય કે હું જ નહિ, પણ ક્લાસની બાકી બધી છોકરીઓ પણ એની સામે જોવા લાગતી! પણ એ મહાશય તો એની બુક્સમાં જ ખોવાયેલા જોવા મળે! એક એ જ તો આદત હતી, જે અને બંનેમાં કોમન હતી! "શું વાંચ્યાં કરું છું, ચાલ કેન્ટીનમાં ચા