For the first time in life - 11

(39)
  • 4.1k
  • 1.7k

છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ કઠિન રહ્યા છે.મારા પર ઘણું બધું પસાર કર્યું છે જેમકે મે આવું ક્યારેય ન હતું અનુભવ્યું હું વિશ્વની ટોચ પર છું જેવા પ્રેમભર્યા ની લાગણીઓ અને પછી અંતર ની અનુભૂતિ અને અચાનક બધી જ વસ્તુઓ તૂટી ગઈ હૃદયભંગ થઈ ગયું. પણ આ વચ્ચે ક્યાંક ને ક્યાંક મારો એક ભાગ.એ હજુ પણ અભિનવ પાસે જવા માંગે છે.અને જોર થી કહેવા માંગે છે કે હું એણે કેટલો પ્રેમ કરું છું. આટલા દર્દ છતાં પણ હજુ હું એણે જ ચાહું છું. ( આ આવજ કેટલો મૂર્ખતા ભર્યો છે...?)હવે મારી મમ્મી ની તબિયત સારી થઈ ગઈ છે એટલે હું જઈ