DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 49

  • 3.4k
  • 1.2k

જો કે આવા ઘોંઘાટ રહિત અને નિરજન સન્નાટા ઓ અને તે પણ જંગલના એ તો કોઇ પ્રખર સન્યાસી ને પણ હચમચાવી મુકી શકે તેમ છે. જ્યારે રોમને આવા સન્નાટાઓ માં કંઈક કેટલીય રાત્રીઓ વિતાવી કાઢી છે.ભારતીય શાસ્ત્રોમાં કેટલાક સ્થાનો પર કેટલાક ઋષિમુનિઓનેે વનમાં એટલે કે ગીચ જંગલમાં તેમની કુટીર બાંધીનેે તપસ્યા કરતા બતાવવામાં આવેલાા છે. તો બીજી બાજુ એવા પણ દ્રષ્ટાંતો છેેે કે ફલાણાએ ફલાણાને આટલા વર્ષોનો વનવાસ આપી દીધો. જે વન ની અંદર ઋષિમુનિિઓ પોતાની સ્વેચ્છાએ રહેતા હતા તેે જ વન ની અંદર કોઈકનેે બળાત્કારે મોકલવામાં આવતા હતા. પરંતુ રામ જેેેવા સમજુ અનેેેે આજ્ઞાકારી પુત્ર એ બીજી