લાલની રાણીનું આધારકાર્ડ - 12

(35)
  • 4k
  • 4
  • 1.8k

પ્રકરણ- બારમું/૧૨હસતાં હસતાં વનરાજ બોલ્યો,‘લાલસિંગ જૈસે કમીને આદમી સે સત્તર લાખ એંઠ કે ભી કાટને કા કામ સિર્ફ નિરજ વર્મા નામ કા કુત્તા હી કર શકતા હૈ.’હસતાં હસતાં નિરજ બોલ્યો,‘આપ કી દયા હૈ માલિક આગે ભી ઐસી કોઈ હડ્ડીયા હો તો ડાલતે રહેના, ખર્ચા પાણી નિકલતા રહેગા. ઠીક હૈ મેં ફોન રખતા હું.’એ પછી વનરાજે કોલ લગાવ્યો તરુણાને.રાત્રીના સાડા અગિયાર જેવો સમય થયો હશે. તરુણા તેના આગલા શિકાર માટે તેના શાતિર દિમાગમાં શતરંજની મજબુત જાળ ગુંથી રહી હતી.‘બોલો, વનરાજ ભાઈ.’ ‘જાનવરના ડોકટરની વ્યવસ્થા કરી રાખજો, લાલસિંગની હાલત હડકાયા કુતરા જેવી થઇ ગઈ હશે. નિરજ એ દિલ્હી બેઠાં બેઠાં બટકું ભરીને આપણું