નાનીં જીદગીં ની કહાની - 8

  • 5.1k
  • 1.7k

હું જેવો બસમા ચડતો જ હતો તેવા મા જ એતો એકજેટ મારી સામે આવી હું તો ચોકી જ ગયો કે તું શું કામ આયા આવી યાર મે ફોન પર કેટલી સમજાવી તને યાર પછી એ રડવા લાગી અને મને કહ્યું કરે મે તમને આ આપવા આવી છું.હું પછી તમે આવો ત્યારે જીવતી રહું ના રહું મે કહ્યું plz યાર આવું ના બોલ અને રડવાનુ બંધ કર યાર લાવ આપ મને તું શું લાવી છે. મારા માટે જોયું તો એકદમ જોરદાર એક બોક્સ હતું. મેં ખોલીયું તો અંદર ચાર બાજું દિલ મા મારા ફોટો હતો જેમ જેમ ખોલતો જ ગયો તેમ