વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-6

(48)
  • 4.2k
  • 6
  • 2.2k

પ્રકરણ-6 સુરેખ-અભી ચાની કીટલીએ બેઠાં છે અને કબીર અને મસ્કી આવી પહોંચે છે. ચાનો ઓર્ડર આપીને પછી અભી કહે છે તારો ચહેરો જોયો કબીર મહીનો થઇ ગયો ક્યાં હતો ? બોચીયા ? કબીરે કહ્યું "તારી બાજુમાં બેઠો છે એનો ચહેરો જો મારાં ચહેરાની પત્તર ક્યાં ખાંડે છે ? એને દર્શન કરાવવા પડશે. અભીએ કહ્યું "બસ કાલે શનિવાર.. અમે લોકો તારી હોસ્ટેલ આવીએ છીએ શું કરે છે સુરેખ ? સુરેખે કંઇ જવાબ ના આવ્યો એટલે મસ્કીએ કહ્યું "યાર આમ દેવદાસ ના બનીજા. વારે વારે કાલે હું બધાને લઇને જઇશ. બોલો કેટલા વાગે ? કબીરે કહ્યું સવારથી આવી જાવ કંઇક પ્રોગ્રામ બનાવીશુ